વર્લ્ડ હેરીટેજ સીટી અમદાવાદની સ્થાપના અને વિકાસ (ભૂપૃષ્ઠ અને સ્થળનામોની દ્રષ્ટીએ)
Journal: ANSH - JOURNAL OF HISTORY (Vol.1, No. 1)Publication Date: 2019-07-25
Authors : Dr Surendra B. Baria; Mr Pratapsinh R. Venziya;
Page : 17-22
Keywords : ;
Abstract
વર્લ્ડ હેરીટેજ સીટી અમદાવાદની સ્થાપના અને વિકાસ (ભૂપૃષ્ઠ અને સ્થળનામોની દ્રષ્ટીએ) ગુજરાતની સાંસ્કૃતિક વારસો ધરાવતું શહેર એટલે અમદાવાદ. ઈ.સ. ૧૪૧૧માં અમદાવાદની સ્થાપના ચાર અહમદોએ સરખેજ નિવાસી સંત શિરોમણી શેખ અહમદ ખટ્ટ ગંજબક્ષ, અહમદ શાહ, કાજી અહમદ અને મુલ્લાં અહમદ કરી હોવાના પુરાવાઓ મળી આવે છે. અનેક દંતકથાઓ પણ છે જેમાં આશા ભીલની પુત્રી શિપ્રા કે તેજાના પ્રેમમાં બાદશાહ આવ્યો ને આશાવલ પર આક્રમણ કરી શહેર વસાવ્યું. “જબ કુત્તે પર સસા આયા – તબ બાદશાહ ને શહેર બશાયા” પણ આ દંતકથાઓ સત્ય થી વેગળી છે. અમદાવાદના વિકાસ માટે પ્રાચીન સમયમાં થયેલા બાંધકામો અને સંસ્કૃતી પણ જવાબદાર છે જેમાં ભદ્રનો કિલ્લો, ત્રણ દરવાજા, જુમા મસ્જિદ, માણેક ચોક અને ૧૬૫ જેવી પોળોનો સમાવેશ થાય છે.
Other Latest Articles
- ઉત્તર ગુજરાતમાં રાષ્ટ્રીય આંદોલનો
- ભારતમાં સતીપ્રથા
- Status of Agricultural Food Sector: Basis for A Proposed Continuity Plan
- Study of Radiation Interaction Mechanisms of Different Nuclear Detectors
- Acquired Knowledge, Skills and Abilities of Graduates of Business Administration of Graduate Education of Neust
Last modified: 2019-08-14 15:42:01