ResearchBib Share Your Research, Maximize Your Social Impacts
Sign for Notice Everyday Sign up >> Login

ર્ડા. ભોગીલાલ સાંડેસરાનું ગુજરાતના ઈતિહાસ લેખનમાં પ્રદાન

Journal: ANSH - JOURNAL OF HISTORY (Vol.1, No. 1)

Publication Date:

Authors : ;

Page : 45-70

Keywords : ;

Source : Download Find it from : Google Scholarexternal

Abstract

પ્રસ્તુત લેખ ગુજરાતની ઈતિહાસલેખન પરંપરા અને ઈતિહાસકાર વિશે છે. ડો. ભોગીલાલ સાંડેસરા ગુજરાતી સાહિત્યના મોટાગજાના સંશોધક અને પ્રોફેસર હતા. તેમણે સાહિત્ય સંશોધનની સમાંતર ઈતિહાસ સંશોધનમાં પણ માતબર અને ગુણવત્તાસભર યોગદાન આપ્યું છે. વિષયવસ્તુમાં નવીનતા અને માહિતી સ્ત્રોતોનો ઊંડાણપૂર્વકનો અભ્યાસ તેમના ઈતિહાસલેખનની વિશેષતા રહી છે.

Last modified: 2019-08-14 15:33:48