સ્વાતંત્ર્ય સંગ્રામમાં મહાત્મા ગાંધીજીની ભૂમિકા
Journal: ANSH - JOURNAL OF HISTORY (Vol.1, No. 2)Publication Date: 2019-12-25
Authors : Mr Pratapsinh R. Venziya;
Page : 53-63
Keywords : સ્વાતંત્ર્ય સંગ્રામમાં મહાત્મા ગાંધીજીની ભૂમિકા;
Abstract
મહાત્મા ગાંધીજી નું નામ સાંભળતાની સાથે જ આપણને એ પુજારીના દર્શન થાય જેમણે ભારતની આઝાદીમાં અહિંસાના માર્ગે ચાલીને વિશ્વમાં અત્યંત મહત્વની ઓળખ ઊભી કરેલ આપણાને જોવા મળે છે. ભારતીય ઇતિહાસમાં આપણને એમણે આપેલા બલિદાન ક્યારેય ભુલી શકીએ તેમ નથી. “સ્વાતંત્ર્ય સંગ્રામમાં મહાત્મા ગાંધીજીની ભૂમિકા” નામે સંશોધન પેપરમાં મહાત્મા ગાંધીજીએ ભાગ ભજવેલ મહત્વના સાત સંગ્રામો વિશે ટુંકમાં ઐતિહાસિક બાબતોને તારવવાનો પ્રયાસ કરવામા આવેલ છે. મહાત્મા ગાંધીજીએ ભાગ ભજવેલ મહત્વના સાત સંગ્રામોમાં....... 1. પ્રથમ વિશ્વયુધ્ધ 2. ચંપારણ સત્યાગ્રહ 3. ખેડા સત્યાગ્રહ 4. ખિલાફત આંદોલન 5. અસહકાર આંદોલન 6. મીઠા સત્યાગ્રહ 7. ભારત છોડો આંદોલન
Other Latest Articles
- महात्मा गांधी एक प्रेरक के रूप में
- The historical point of view from Patan (Anhilpur Patan)
- Artificial Irrigation System in the Reddy Kingdom of Medieval Andhradesa
- Impact of Vernacular Press for the cause of Nationalism in India
- Comparison of Diagnostic Accuracy of Focused Assessment with Sonography for Trauma (FAST) vs Computed Tomography for the Diagnosis of Blunt Torso Trauma
Last modified: 2020-02-05 11:55:27