સ્વામિનારાયણ સંપ્રદાય: તેનું પ્રદાન
Journal: ANSH - JOURNAL OF HISTORY (Vol.2, No. 1)Publication Date: 2020-06-25
Authors : Payal B. Joshi;
Page : 87-92
Keywords : સ્વામિનારાયણ સંપ્રદાય: તેનું પ્રદાન;
Abstract
વિશ્વમાં માત્ર ભારત જ એવો દેશ છે જ્યાં તમામ ધર્મોને સ્વીકારવામાં આવે છે. ભારતના બંધારણમાં જ આ બાબતને આવરી લેવામાં આવેલ છે. 'વસુધૈવ કુટુંમ્બક્મ' ની ભાવના સાથે જીવન નિર્વાહ કરતા ભારતના લોકો અનેક સંપ્રદાયોમાં વિભાજીત થયેલ જોવા મળે છે. આજે હું એવાજ એક 'સ્વામિનારાયણ સંપ્રદાય' વિષે શંશોધન પેપરમાં માહિતી આપવા જઈ રહી છું. મારા સંશોધનમાં સ્વામિનારાયણ સંપ્રદાય અને સમાજમાં ભજવેલ ભૂમિકા વિષે માહિતી આપવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે
Other Latest Articles
- Linha de cuidado da mulher vítima de violência sexual: superando barreiras
- Tumor de células epitelioides perivasculares (PECOMA) hepático: relato de caso
- Síndrome lupus-like induzida pelo uso do infliximabe em paciente portador de doença inflamatória intestinal
- Artrite séptica com acometimento poliarticular por Escherichia Coli em paciente com anemia falciforme: relato de caso
- Metástase axilar como apresentação de melanoma oculto: relato de caso
Last modified: 2020-06-26 00:13:38