ગાંધીજી અને ગ્રામ વિકાસની વિભાવના ગાંધીજી અને ગ્રામોદ્યોગ
Journal: ANSH - JOURNAL OF HISTORY (Vol.2, No. 1)Publication Date: 2020-06-25
Authors : Kanubhai F. Parmar;
Page : 113-118
Keywords : ;
Abstract
ગાંધીજીની દ્રષ્ટિ ઘણીજ સુક્ષ્મ અને લાંબો વિચાર કરવાની હતી. તેઓ જોઈ રહ્યા હતા કે ગામડાઓનો વિકાસ કરવો હોય,ગામડાઓ ખાલી થતા રોકવા હોય સ્થળાંતર અટકાવું હોય ,ગામડાની બેકારી દૂર કરવી હોય તો ગાંધીવાદી આર્થિક જ નહિ બધી રચનાત્મક પ્રવૃત્તિઓનો પાયો સહકારના પાયા પર રચાયેલો હતો. નવા સમાજની આર્થિક વ્યવસ્થા એ ગાંધીવાદી પ્રવૃત્તિ ઓના પ્રાણ હતો. તેનો આશય આદિવાસીઓ પોતાના પગ પર ઊભા રહી શકે તે માટે ગામડાના લોકોની સ્થિતિ સુધારવા માટે ખેતી , ગોપાલક અને બીજા અન્ય ઉધોગો ગામડામાં કેવી રીતે બેઠા થાય.તે માટે હિંદની આબોહવામાં ઘણી વિવિધતા છે. દુનિયામાં થતા સર્વે પ્રકારના ફળ અહી ઉગાડી શકાય . તેનાથી તાજા ફાળો, શાકભાજી, ચોખ્ખું દૂધ, ખાતર વગરનું અનાજ જંગલની પેદાશોમાંથી ઔંષધીઓ વગેરે વસ્તુઓ મળી રહે અને પોતાનું જીવન નીરોગી રહી શકે. આમ આદિવાસી વિસ્તારમાં સવાર્ગી કેળવણી, વિકેન્દ્રીત ઉધોગોમાં અને સર્વોદયના સિધ્ધાંતોને અનુરૂપ રચનાત્મક પ્રવૃત્તિઓ ચલાવી. સમાજમાં રહેલી અજ્ઞાનતા , ગરીબાઈ , બેરોજગારી વગેરે દૂર કરવાના પ્રયત્નો દ્વારા પ્રજાનું શ્રેય સાધવું અને નુતન ભારતની સ્થાપના થાય, આ બધા ગ્રામોધોગ વિશે ઈતિહાસ જાણવાના ઉત્તમ સ્ત્રોત સમાન છે.
Other Latest Articles
- Gestión de Información y Gestión de Comunicación en empresas que utilizan normas de comercio seguro
- Los retos de la Educación Superior en la Comunidad Andina de Naciones
- PSYCHOLOGICAL FACTORS ASSOCIATED WITH CHRONIC OROFACIAL PAIN
- EVALUATION OF IN VITRO ALPHA-AMYLASE AND ALPHAGLUCOSIDASE INHIBITORY POTENTIAL OF ROOTS OF EUPHORBIA HIRTA LINN
Last modified: 2020-08-30 12:07:02