ખંભાત : પ્રવાસ સ્થળ તરીકે
Journal: ANSH - JOURNAL OF HISTORY (Vol.2, No. 1)Publication Date: 2020-06-25
Authors : Chaudhary Bhamaraji Chamanaji;
Page : 119-128
Keywords : ખંભાત;
Abstract
‘ખંભાત' એક ઐતિહાસિક સ્થળ તરીકે ખ્યાતિ ધરાવે છે. સિધ્ધરાજ જયસિંહના મંત્રી વસ્તુપાલ-તેજપાલ વાઘેલા સમયમાં આ બંદરના વહીવટકર્તા હતા. તેમણે સ્થાપત્યકલાનો વિકાસ કર્યો હતો. પરંતુ અમુક સ્થાપત્ય જોવા મળે છે. જુમા મસ્જિદ સ્થાયી છે પણ અંદરથી સુંદર કોતરણીથી અંકિત થયેલ જોવા મળે છે. વડવાની વાવ, મોગલ શૈલીનો રાજમહેલ, બ્રહ્માજીની મુર્તિ, અંગ્રેજી કોઠી, ખંભાતનો કોટ, ગણેશજીનું મંદિર, કોટેશ્વર, ભગવાન બુધ્ધની મુર્તિ, જૈન મંદિરો આ ઉપરાંત અન્ય જોવાલાયક સ્થળો દ્વારા ખંભાતના રાજકીય, સામાજિક, આર્થિક અને ધાર્મિક સમયગાળાનો ખ્યાલ મળે છે. આ ઉપરાંત ખંભાતની પ્રાચીન જાહોજલાલી વૈભવ-વિલાસ તેના વહાણવટા, શિલ્પ સ્થાપત્યો ઉપરાંત વિવિધ કિમતી ચીજ-વસ્તુ દ્વારા તેમજ હુન્નર ઉદ્યોગ, સુતરાઉ કાપડ, અકીક ઉદ્યોગ, રેશમી કાપડ વગેરે દ્વારા તેના ઇતિહાસની માહિતી પ્રાપ્ત થાય છે.
Other Latest Articles
- The Creative Center of Kalofer Lace: motivation and development (in Bulgarian)
- Similarities in iconographic art between rural churches from Transylvania in the 17th century and Caesarea of Cappadocia
- Glass art objects – between fine and applied art
- Contemporary ceramics art and its transgressive side
- Creating a museum space for the preservation of contemporary art of fashion on the example of Italy
Last modified: 2020-12-18 22:45:43