દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજુકેશન સોસાયટી (૧૯૪૯)
Journal: ANSH - JOURNAL OF HISTORY (Vol.2, No. 2)Publication Date: 2020-12-25
Authors : Bhumika M. Vekariya;
Page : 194-201
Keywords : દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજુકેશન સોસાયટી;
Abstract
૨૦ મી સદીમાં દાહોદ જિલ્લાના અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી પર કરવામાં આવેલ સંશોધનમાં સદર સમયમાં શૈક્ષણિક સંગઠનોની સામે દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજુકેશન સોસાયટી (૧૯૪૯) કરેલ કાર્યોની વિગતો રજૂ કરવાનો પ્રયાસ કરેલ છે. સદર લેખમાં તેનો ઈતિહાસ, તેના દ્વારા ચાલતી શૈક્ષણિક અન્ય સંસ્થાઓ, તકનીકી ક્ષેત્રમાં યોગદાન વગેરે બાબતોને અહિયાં રજૂ કરવાના પ્રયાસ કરેલ છે
Other Latest Articles
- શ્રી હીરાલાલ ત્રિભોવનદાસ પારેખનું (૧૮૮૨ - ૧૯૩૮) ઈતિહાસલેખનમાં યોગદાન
- ભીલ સેવા મંડળ (૧૯૨૨)
- Exploring the Potential of Animal Fats and Vegetable Oils as Potential Metal Cutting Fluids
- Shivaswaroday An Ancient Indian Science: A Study of Nasal or Nostril Cycles and Its Applications
- Third Party Funding for Litigation in Dispute Resolution Mechanism and its Recent Developments in International Commercial Arbitration
Last modified: 2021-01-13 22:26:21