ResearchBib Share Your Research, Maximize Your Social Impacts
Sign for Notice Everyday Sign up >> Login

ભીલ સેવા મંડળ (૧૯૨૨)

Journal: ANSH - JOURNAL OF HISTORY (Vol.1, No. 2)

Publication Date:

Authors : ;

Page : 143-157

Keywords : ભીલ સેવા મંડળ; ઠકકરબાપા;

Source : Download Find it from : Google Scholarexternal

Abstract

ભીલ સેવા મંડળ (૧૯૨૨) વિષય પર હું રજૂ કરવા માંગતા સંશોધનમાં ભારતીય સમાજમાં જીવન નિર્વાહ કરતાં ભીલોની ૧૯મી સદીમાં કેવી પરિસ્થિતી હતી તેમજ તેમના ઉત્થાન માટે ભીલ સેવા મંડળે શું શું પ્રવૃત્તિઓ કરી તે વિષય ને આવરી લેવાનું કાર્ય કરવાનો પ્રયાસ કરેલ છે. ઉપરોક્ત વિષય પર આવરી લેવામાં આવેલ બાબતોમાં ભીલ સેવા મંડળની સ્થાપનનો ઇતિહાસ, તેના ઉદેશો, કાર્યો વગેરેને આ સંશોધનમાં આવરી લેવાનો પ્રયાસ કરવામાં આવેલ છે.

Last modified: 2021-01-13 21:21:22