ResearchBib Share Your Research, Maximize Your Social Impacts
Sign for Notice Everyday Sign up >> Login

મહાત્મા ગાંધીજીનું પ્રેરણાદાયી જીવન

Journal: ANSH - JOURNAL OF HISTORY (Vol.1, No. 2)

Publication Date:

Authors : ;

Page : 86-94

Keywords : મહાત્મા ગાંધીજીનું પ્રેરણાદાયી જીવન;

Source : Download Find it from : Google Scholarexternal

Abstract

મહાત્‍મા ગાંધીના જીવનમાંથી સમાજ, દેશ-જગતને જીવનમાં બનતી તમામ ઘટનાઓમાંથી સત્‍યને શોધવું. અહિંસા ન કરવી, શિક્ષકને છેતરવા નહીં, વડીલોની આજ્ઞાનું પાલન કરવું, નિખાલસ તટસ્‍થ સ્‍વભાવ, વડીલોમાં દોષ ન જોવા, કોઈપણ ઘટના બને તેને સકારાત્‍મક જોવી, માતા-પિતાની સેવા કરવી, વિધાર્થી જીવનમાં શિક્ષકનો ઠપકો ન મળે, માર ન પડે, દંડ ન ભરવો પડે તે માટે સતત ઘ્‍યાન આપી સારો અભ્‍યાસ કરવો, પત્‍ની પર બિનજરૂરી ધણીપણું ન આદરવું. એક પત્‍નીવ્રત પાળવું, પત્‍નીને છેતરવી નહીં, બીજી સ્‍ત્રીઓ સાથે સંબંધો ન કેળવવા, સ્‍ત્રીની પવિત્રતા પર શંકા ન કરવી, પત્‍ની નિરક્ષર હોય તો સાક્ષર કરવાની ભાવના, સમાજમાં બાળલગ્ન, ધાતકી રિવાજ લાજ કાઢવાનો, ખરાબ મિત્રોની સોબત ન કરવી, માંસાહાર ન કરવો, ચોરી થઈ હોય તો જાણ પણ કરવી અને તેનું પ્રાયશ્‍ચિત કરવું, શરીરને સારું રાખવા કસરત કરવી, ધર્મ સંપ્રદાય પ્રત્‍યે સજાગ રહેવું, પ્રેમની અવગણના ન કરવી, માતા-પિતાને છેતરવા નહીં, જુઠું ન બોલવું, વ્‍યભિચાર ન કરવો, બ્રહમચર્યનું પાલન કરવું, પત્‍ની દાસી નથી પણ સહધર્મચારિણી છે. તે રીતે રહેવું, આપઘાત ન કરવો. વ્‍યસન મુકિત રહેવું, માતા-પિતા ની સેવા કરવી, ધાર્મિક પુસ્‍તકોનું વાંચન કરવું, બધા ધર્મો પ્રત્‍યે સમભાવ રાખવો, આદરભાવ રાખવો, અપકારનો બદલો ઉપકારથી આપવો, વિલાયતીમાં પણ ધર્મ આચરવો, પર સ્‍ત્રી સંગથી દૂર રહેવું, કોઈ વિધાર્થી ઉચ્‍ચ અભ્‍યાસ માટે વિલાયત જાય ત્‍યારે નાતે (સમાજ) વચમાં ન આવવું જોઈએ, વિવેકથી રહેવું, સામાજીક અસમાનતા સામે ન્‍યાયની ઉચ્‍ચભાવના અને અહિંસા આધારિત સત્‍યાગ્રહ, વિચાર અને આચારમાં કોઈ અંતર ન રાખવું.

Last modified: 2020-02-06 16:37:38