ઐતિહાસિક આગમણી
Journal: ANSH - JOURNAL OF HISTORY (Vol.2, No. 1)Publication Date: 2020-06-25
Authors : Dr Mukeshbhai N. Joshi;
Page : 39-47
Keywords : ;
Abstract
માનવી માત્ર આવનાર સંજોગો વિષે જાણવા હંમેશા તત્પર હોય છે. એ આપણે સૌ જાણીએ છીએ. દુનિયાનો કોઇ માનવી એવો નથી કે જેને ભવિષ્ય ન જાણવું હોય. ભવિષ્યવાણીને આગમવાણી તરીકે ભારતવર્ષમાં ઓળખવામાં આવે છે. આગમ એટલે આવનાર દિવસો. વાણી એટલે તે અંગેનું કથન એવો સામાન્ય અર્થ થાય. આવનારા દિવસોમાં થનારા પરિવર્તનો તથા ઘટનાઓ વિષેની ભવિષ્યવાણી એટલે આગમવાણી અથવા તો આગમચેતવણી એમ કહી શકાય. ગુજરાત સમાચારના લેખક સંશોધક પ્રવાસી શ્રી ધોળકિયાએ વિશ્વના ભાવિ અંગે કરવામાં આવેલ આગમવાણી અંગે સુંદર સંકલન કર્યું છે. જે આપણે ગુજરાત સમાચારમાં રજુથયેલ છે. તેઓએ દુનિયાનો પ્રવાસ ખેડી આગમવાણી વિષે વિશ્વના રાષ્ટ્રોમાં બનેલી ઘટનાઓ તેમજ થનાર ઘટનાઓ વિષે પુરાવાઓ. સાથે પોતાનું સંશોધન રજુ કર્યું છે.
Other Latest Articles
- General Ideology of Analysis Digital Medical Images in RGB Format
- Learning Analytics Lens: Improving Quality of Higher Education
- गुप्त गुप्तवंश का प्रशाशन और उसकी विशेषताए
- Customer Relationship Management in Retail Using Double Association Rule
- A Unique Secure Multimodal Biometrics-Based User Authenticated Key Exchange Protocol for generic HIoT Networks
Last modified: 2020-06-15 16:12:30