ઐતિહાસિક દ્રષ્ટિએ ગુજરાતનાં સંગ્રહાલયોનું મહત્વ
Journal: ANSH - JOURNAL OF HISTORY (Vol.1, No. 2)Publication Date: 2019-12-25
Authors : Parmar Urvashiben M.;
Page : 138-142
Keywords : ;
Abstract
સંગ્રહાલય એ જાહેર જનતા, વિધાર્થી, મુસાફરો ,સંશોધન કર્તા ,દરેક વ્યક્તિ માટે ખૂબ જ ઉપયોગી છે. મ્યુઝિયમ જાહેર જનતા માટે તેમની સાંસ્કૃતિક ઇતિહાસ તેમજ તેમાં રહેલી સંસ્કૃતિ ના દર્શન થાય છે તે માટે ઉપયોગી છે. અહી આ મ્યુઝિયમો મુસાફરો અને જાહેર જનતા ના આનંદ માટે પણ ઉપયોગી છે. કારણ કે આવા વ્યક્તિઓને આ નમૂના ના ઇતિહાસ જાણવામાં કોઈ રસ હોતો નથી પરંતુ આ નમૂનાઓને જોવાની તેમજ તેને મહેસુસ કરવાની ખૂબ આનંદ આવતો હોવાથી તેમને ખૂબ જ ઉપયોગી થાય છે. વિધ્યાર્થીઓ અને સંશોધન કર્તાઓ માટે પણ આ મ્યુઝિયમોખૂબ જ ઉપયોગી છે. અહી આવતા સંશોધન કર્તાઓ અહી રહેલા દરેક નમૂનાને જીણવટપૂર્વક તપસીને તેનો ઇતિહાસ જાણીને તેનામાં સંશોધન કાર્ય માં ઉપયોગ કરી શકે છે અને તેનો સંપૂર્ણ ઇતિહાસ રજૂ કરી શકે છે. અહી રહેલા નમૂનાઓ પરથી તેના જેવા બીજા નમૂનાઓ મેળવવા માટે તે જગયાનુ ઉત્ખનન કરી નવીન ઇતિહાસ રજૂ કરી શકે છે. આ સંશોધન કર્તાઓ અહી રહેલા નમૂનાઓ પર લખેલા લખાણોનો ઉપયોગ કરીને એ સામનો આર્થિક, સામાજિક, સાંસ્ક્રુતિક, ઇતિહાસ ને વર્ણવી શકે છે તેમજ તેને અનુરૂપ યોગ્ય માહિતી એકઠી કરવામાં પણ મદદ મેળવી શકે છે. આ નમૂનાઓ પરથી આ પ્રદેશ ની સમગ્ર માહિતી જાણકાર બની શકીએ છીએ તેમજ અભ્યાસ માં મદદરૂપ થઈ શકે છે.
Other Latest Articles
Last modified: 2020-08-30 15:42:19