શ્રીમતી મૃદુલાબેન સારાભાઈની રાષ્ટ્રીય આંદોલનમાં સહભાગીતા
Journal: ANSH - JOURNAL OF HISTORY (Vol.2, No. 2)Publication Date: 2020-12-25
Authors : Gohel Gaytreeben B.;
Page : 114-118
Keywords : ;
Abstract
ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ નો ઇતિહાસ એ અભૂતપૂર્વ ઇતિહાસ છે. ઈ.સ.૧૮૫૭ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ લઈને ૧૯૪૭ માં આઝાદી સુધીના ભૂતકાળમાં ભારતના મહાન વીરો અને વીરાંગનાઓ એ પોતાનું બલિદાન આપ્યું છે. ભારતના દરેક લોકોએ માતૃભૂમિની મુક્તિ કાજે પોતાનું સર્વસ્વ આપ્યું હતું. મહાન નારી પ્રતિભાઓ માં એવું જ આગવું સ્થાન શ્રીમતી મૃદુલાબેનનુ રહેલું છે. બાલ્યાવસ્થાથી જ તેમના જીવન પર ગાંધીજીના વિચારોની અસર પડી હતી. તેઓ ૧૯૦૫માં બંગભંગની ચળવળમા જોડાયા, ૧૯૨૭માં યૂથ કોન્ફરન્સમાં સહકાર આપ્યો, ૧૯૩૦માં ઓલ ઈંડિયા કોંગ્રેસ કમિટીના પ્રમુખ તરીકે કાર્ય કર્યું. સ્વાતંત્ર્ય બાદ સ્ત્રી ઉત્કર્ષ અને ઉન્નતિ માટે જ્યોતિસંઘ સંસ્થા સ્થાપી અને સ્ત્રીઓની ઉન્નતિ માટે કાર્ય કર્યું. પોતાના સમગ્ર જીવન દરમિયાન તેઓએ દેશ માટે કાર્ય કર્યું. આમ મૃદુલાબેનનુ આગવું પ્રદાન છે.
Other Latest Articles
Last modified: 2020-12-24 02:20:53