“ગેરનો મેળો” કવાંટ
Journal: ANSH - JOURNAL OF HISTORY (Vol.4, No. 1)Publication Date: 2022-03-31
Authors : ડૉ સાબતસિંહ લક્ષ્મણસિંહ પટેલ;
Page : 176-184
Keywords : હોળી; ડાંડ; હાટ(મેળો); ગેર નૃત્ય; ઘેરૈયા.;
Abstract
પ્રસ્તુત સંશોધન લેખમાં આદિવાસી સમાજની સાંસ્કૃતિક બાબતના અનુસંધાનમાં ગેરના મેળાનું મહાત્મ્ય રજુ કરવામાં આવેલ છે. ગેરના મેળાનું સામાજિક અને ધાર્મિક મહત્વ સમજાવવામાં આવ્યું છે. મેળામાં આદિવાસી સમાજની વસ્તી એક જ પ્રકારના વસ્ત્રો પરિધાન કરી ચોક્કસ તાલે (ઢોલ-નગારાના) નાચગાન કરતા જોવા મળે છે. ધાર્મિક માન્યતામાં હોળી દહન બાદ અંગારા ઉપર ચાલતા પણ જોવા મળે છે.
આદિવાસી સમાજનો હોળી એક મુખ્ય તહેવાર છે. જેમાં ધંધા-રોજગાર અર્થે ગુજરાતના કોઇ પણ ખૂણામાં ગયેલો આદિવાસી સમાજનો વ્યક્તિ હોળી સમયે અચૂક પોતાના ગામમાં નજરે જોવા મળે છે. ધંધા-વ્યવસાય
Other Latest Articles
Last modified: 2022-04-05 20:26:34