ResearchBib Share Your Research, Maximize Your Social Impacts
Sign for Notice Everyday Sign up >> Login

પારસીઓનું ગુજરાત તથા હિદને આર્થિક, સામાજીક ક્ષેત્રે પ્રદાન

Journal: ANSH - JOURNAL OF HISTORY (Vol.1, No. 2)

Publication Date:

Authors : ;

Page : 64-85

Keywords : ;

Source : Download Find it from : Google Scholarexternal

Abstract

ભારત દેશ એ અનેક એવી સંસ્કૃતિ, ધર્મ, જ્ઞાતિ, રિવાજોથી રંગાવેલો દેશ છે. આવી જ એક પ્રજા જે ભારતમાં ઈરાનથી હિજરત કરીને આવી હતી. તે પારસી નામે ઓળખાય છે. પારસીઓ એમનું નામ સૂચવે છે એ પ્રમાણે મૂળ પર્શિયાના, એટલે અત્યારના ઈરાનના. પારસી શબ્દનો અર્થ, પાર્સ અથવા ફાર્સથી ઊતરી આવેલી વ્યક્તિ. પ્રાચીન સમયમાં ‘પાર્સ' નામે ઓળખાતો હતો. ગ્રીકોએ એને પાર્સિપોલીસ નામ આપ્યું હતું. આ પ્રજા ઈરાનથી હિજરત કરી ભારતમાં આવી અને સામાજીક ક્ષેત્રે ગુજરાત અને હિંદ ને વફાદાર રહી પોતાની પ્રગતિ સાથોસ - ગુજરાત અને ભારતની પ્રગતિમાં પુરા ખંત અને મહેનતથી સાથ અને સહકાર આપ્યો. અન વિવિધ ક્ષેત્રે મહત્વના પ્રદાન કરી વ્યક્તિ વિશેષ બન્યા.

Last modified: 2020-02-05 11:55:46