ResearchBib Share Your Research, Maximize Your Social Impacts
Sign for Notice Everyday Sign up >> Login

ગુજરાતમાં પારસીઓનું આગમન

Journal: ANSH - JOURNAL OF HISTORY (Vol.1, No. 1)

Publication Date:

Authors : ;

Page : 87-96

Keywords : ;

Source : Download Find it from : Google Scholarexternal

Abstract

ઈસુની સાતમી સદીથી ઈરાનીઓના રાજવંશો, યુદ્ધો અને સંધિઓથી પરિપલ્લવિત ઈરાનના ઈતિહાસનું એક પ્રકરણ બદલાઈ ગયું. તત્પશ્ચાત્ અરબોની સત્તાના બળ ને મહામારી વચ્ચે ભૂંસાતી, રઝળપાટની ભૂમિની વિષમતા અનુભવતી અને ઐતિહાસિક ને ભૌગોલિક પરિસ્થિતિઓ વચ્ચે ઝોલાં ખાતી ઈરાની પ્રજાની જયારે હિંદમાં આવેલ ગુજરાતના સંજાણના કિનારે પધરામણા થયા તે સમયે ત્યાના રાજા સુંદર ગોગ્ગીના પુત્ર વસ્જદ - દેવ (જદદ દેસ - જાદીરાણા) ના દરબારમાં જ્યારે દસ્તુર નેરીયોસેગ ધવલે જરથ્થોતી ધર્મનો ભેદ ખુલલ્લા કરતા તેમજ પોતાની પ્રજાની આર્થિક સામાજીક, રાજકીય અને સાચી ઓળખ આપતા જે શ્લોકો વણવી પોતાની ઈરાની (પારસી પ્રજાની) જે ઓળખ આપી તે આ મુજબ હતી. અને ભારતના હિંદના ઈતિહાસમાં નવું પ્રકરણ શરૂ થયું.

Last modified: 2020-02-06 16:29:34