૧૯મી સદીનો ગુજરાતી સમાજ અને‘બુદ્ધિપ્રકાશ’
Journal: ANSH - JOURNAL OF HISTORY (Vol.2, No. 2)Publication Date: 2020-12-25
Authors : VIRENDRAKUMAR REVABHAI MAKWANA;
Page : 119-126
Keywords : ;
Abstract
ઈતિહાસ લેખનમાં અથવા તો ઈતિહાસ લેખનનાં સ્ત્રોત તરિકે પુરાવસ્તુકિય સાધનો અને સાહિત્યીક સાધનો તેમજ મૌખિક પરંપરાનાં સાધનોનું આગવું મહત્વ છે. ૧૯મી સદીમાં કેટલાયે વર્તમાન પત્રો અને સામયિકોએ સમાજ સુધારણાની પ્રવૃત્તિમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપેલું છે. પ્રસ્તુત સંશોધન વિષયમાં ૧૯મી સદેના ગુજરાતી સમાજમાં કેવા-કેવા પ્રકારનાં દુષણો વ્યાપેલા હતાં, તે દુષણોને દૂર કરવાં ‘બુદ્ધિપ્રકાશ' નામનાં સામયિકે કેવી ભૂમિકા અદા કરી અને જન-જાગૃતિ માટે જે લેખો લખ્યાં તેનો ચિતાર મેળવીશું.
Other Latest Articles
- The effect of the OSGIPE learning model based on the Indonesian National Qualification Framework on soft skills of Vocational high school technology Students
- શ્રીમતી મૃદુલાબેન સારાભાઈની રાષ્ટ્રીય આંદોલનમાં સહભાગીતા
- Food Supply Chain Strategies during the COVID-19 Pandemic
- પરમાર રાજવંશનો ઈતિહાસ (ઉત્પત્તિ, શાસન, મહાન રાજાઓ, અને પતન)
- क्रांतिगुरु श्यामजी कृष्ण वर्मा
Last modified: 2020-12-24 02:22:58