“ભારતનો સ્વતંત્રતા સંગ્રામ અને યુસુફ મહેરઅલી”
Journal: ANSH - JOURNAL OF HISTORY (Vol.2, No. 2)Publication Date: 2020-12-25
Authors : RAVIKUMAR RADHESHYAMBHAI VYAS;
Page : 140-145
Keywords : ;
Abstract
ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં અનેક ભારતીય વીરોનું અનેરુ યોગદાન રહેલું છે. મહાન વ્યક્તિ મહદઅંશે યુગપ્રવર્તક ઈતિહાસનું સર્જન હોય છે. જોકે એવી વ્યક્તિનું જીવન જ ક્યારેક ઈતિહાસનાં ઘડતરનું કારણ બનતું હોય છે; અને નવી દિશા,નવો ઝોક આપતું હોય છે. જે પાર્શ્વભૂમિમાં મહેરઅલીએ પોતાની ધેયસિદ્ધિ માટે પ્રયાસ કરેલો, એ પાર્શ્વભૂમિ પર અછડતી નજર નાખવી લાભદાઈ થઈ પડશે.
Other Latest Articles
- The Efficacy of Bimodal Subtitling in Improving the Listening Comprehension of English as a Second Language (ESL) Learners
- Challenges Encountered by Parents in the Education of their Children during COVID-19 Pandemic
- ખંભાત બંદરનું વહાણવટું - ઐતિહાસિક પ્રેક્ષ્યમાં
- Production Planning and Control: Improvement Proposal for the Stock Management of a Hotel Located in a Brazilian Metropolitan Region
- સ્વતંત્રતા આંદોલન અને શ્યામજી કૃષ્ણ વર્મા
Last modified: 2020-12-24 02:45:54