ખંભાત બંદરનું વહાણવટું - ઐતિહાસિક પ્રેક્ષ્યમાં
Journal: ANSH - JOURNAL OF HISTORY (Vol.2, No. 2)Publication Date: 2020-12-25
Authors : Chaudhary Bhamaraji Chamanaji;
Page : 131-139
Keywords : ;
Abstract
આ લેખમાં પ્રાચીન સમયમાં ભારતની જાહોજલાલી અને વૈભવ માત્ર ગુજરાત કે ભારતમાં જ નહીં પણ આંતરરાષ્ટ્રીય બજારોમાં પણ ખ્યાતિ ધરાવતો હતો. પ્રાકૃતિક રીતે ગુજરાત ગુજરાત સમુદ્ર કિનારાથી જોડાયેલ છે. તે જળસંપત્તિથી વ્યાપાર રોજગારને ઉજ્જવળ બનાવ્યું છે. ખંભાતની ગળી, અકીકનો વિદેશોમાં ભારે માંગ રહેતી હતી આ ઉપરાંત કાપડ, હાથીદાંતની વસ્તુ સમગ્ર વિશ્વમાં વખણાતું હતું. ખંભાત તેના વહાણવટાથી સમગ્ર એશિયામાં સર્વોપરી હતું. આમ, ખંભાત તેના બંદરો અને વહાણવટાના વ્યાપાર દ્વારા પ્રાપ્ત થયેલ પ્રસિધ્ધિથી સમગ્ર વિશ્વમાં જગમશહૂર બન્યો હતો. તેથી જ ખંભાતના બંદરોના કારણે તે સુવર્ણકલાએ વિકસીત થયેલ જોવા મળે છે.
Other Latest Articles
- Production Planning and Control: Improvement Proposal for the Stock Management of a Hotel Located in a Brazilian Metropolitan Region
- સ્વતંત્રતા આંદોલન અને શ્યામજી કૃષ્ણ વર્મા
- ૧૯મી સદીનો ગુજરાતી સમાજ અને‘બુદ્ધિપ્રકાશ’
- The effect of the OSGIPE learning model based on the Indonesian National Qualification Framework on soft skills of Vocational high school technology Students
- શ્રીમતી મૃદુલાબેન સારાભાઈની રાષ્ટ્રીય આંદોલનમાં સહભાગીતા
Last modified: 2020-12-24 02:40:07