ડો. બાબાસાહેબ આંબેડકરનું જીવન ધડતર
Journal: ANSH - JOURNAL OF HISTORY (Vol.2, No. 2)Publication Date: 2020-12-25
Authors : Nitinkumar Bhagvanbhai Patel;
Page : 159-164
Keywords : ;
Abstract
દેશની આઝાદી માટે અગ્રહરોળના નેતાઓ થી લઈ ને દુર ગામડાના સામાન્ય વર્ગના વ્યક્તિઓએ પણ પોતાનું યોગદાન આપ્યુ છે. આ સર્વ લોકોએ દેશની આઝાદી માટે પોતાનું જીવન વ્યતિત કર્યુ. આ નેતાઓમાં જેમને ભારતના મનુ ના નામથી ઓળખવામાં આવે છે, તેવા બાબાસાહેબ આંબેડકરે પોતાનું જીવન દેશની આઝાદી અને સમાજના નિચલા સ્તરના લોકોમાટે સમર્પિત કર્યુ. કોઈ પણ વ્યક્તિ ઉચ્ચપદ પામે છે, તો તેની પાછળ તેને ધડનારા પરિબળો હોય છે. જેમ એક કુંભાર પોતાની નાનીનાની થપાટો દ્રારા એક મજબુત માટલું તૈયાર કરે છે. તેમ મહામાનવ તરીકે ઓળખાતા બાબાસાહેબના જીવનને ધડવામાં તેમના પિતા, માતા, ગુરુ, મોટાભાઈ, પત્ની, શિક્ષકો, રાજ્ય વગેરે તરફથી આર્દશો, સંસ્કાર, આર્થિક સહાય મળતા તેઓ આ પદને પામી શક્યા.
Other Latest Articles
- Safety House: A developed Framework to Improve Safety Performance among Highly Risky Industries
- Evaluation of sublethal phyto-toxic effects of herbicides using biochemical indices
- રાજસ્થાનના મુખ્ય દુર્ગ અને કિલ્લા
- “ભારતનો સ્વતંત્રતા સંગ્રામ અને યુસુફ મહેરઅલી”
- The Efficacy of Bimodal Subtitling in Improving the Listening Comprehension of English as a Second Language (ESL) Learners
Last modified: 2020-12-24 02:55:01