ભારતીય ઐતિહાસિક સ્થાપત્ય પરંપરા
Journal: ANSH - JOURNAL OF HISTORY (Vol.3, No. 1)Publication Date: 2021-06-01
Authors : Patel Pritiben Shankarlal;
Page : 193-202
Keywords : વાસ્તુ-નિવાસ; કોણ-ખૂણો; ઉર્સ -મેળો; હાર્મિકા -સ્તૂપની ટોચની ચારેબાજુ આવેલી રેલિંગ; અર્ક- સૂર્ય.;
Abstract
ભારતીય સંસ્કૃતિ વિશાળ અને સપ્તરંગી છે. ભારતમાં સાંસ્કૃતિક વારસો અમૂલ્ય છે. જેમાં કલા-સ્થાપત્યનો વારસો અવિસ્મરણીય છે. આર્યો થી માંડી અંગ્રેજોએ ભારતીય સ્થાપત્યકલા ક્ષેત્રે મહત્વનો ફાળો આપ્યો છે. ભારતદેશની વિવિધતામાં જ વિશ્વમાને ની વિશિષ્ટ ઓળખ છે.અનેક સંસ્કૃતઓ, ભાષાઓ,ધર્મો વગેરે સમાજને પોતાનામાં સમાવીને ભારતમાં “वसुधैव कुटुम्बकम” ની ભાવના ને આકાર કરી છે. પ્રસ્તુત સંશોધન લેખમાં ભારતીય ઐતહાસિક સ્થાપત્ય પરંપરાને એટલે કે આ વારસાને ઉજાગર કરવાનો મારો આશય છે. જેથી પેઢી આપતી દરેક પુજા આપણી ભારતીય સ્થાપત્યકલાથી માહિતગાર થાય. અને ભારતને ગૌરવ પ્રદાન કરી શકે.
Other Latest Articles
Last modified: 2021-09-23 14:02:04