ResearchBib Share Your Research, Maximize Your Social Impacts
Sign for Notice Everyday Sign up >> Login

આદિવાસી મહિલાઓના ઉત્કર્ષમાં પૂર્ણિમાબેન પકવાસાનું પ્રદાન

Journal: ANSH - JOURNAL OF HISTORY (Vol.3, No. 1)

Publication Date:

Authors : ;

Page : 177-180

Keywords : ;

Source : Downloadexternal Find it from : Google Scholarexternal

Abstract

આદિવાસી મહિલાઓના વિકાસમાં પૂર્ણિમાબેન પકવાસાનું સ્થાન એ અનન્ય અને અજોડ છે. પોતે એક આદિવાસી નારી ન હોવા છતાં તેમણે આ અત્યંત પછાત વિસ્તારની નારીઓને લઈ તેમને માટે જ શિક્ષણ અને નારી ઉત્થાનના કાર્યો કર્યા છે તે માટે તેને ડાંગની દીદી કહેવામાં આવે છે. તેમણે ગાંધીજીના આદર્શને અનુસરીને સાચો વિકાસ તો ગામડાનો થવો જોઈએ. અને પછાત વર્ગની મહિલાઓનો વિકાસ એ બાબતને ધ્યાનમાં રાખીને તેમણે અત્યંત દુર્ગમ, પછાત એવા વિસ્તારમાં તેમણે આદિવાસી બાળાઓ માટે શૈક્ષણિક સંસ્થા ઋતંભરા વિશ્વવિદ્યાપીઠ અને સાથે-સાથે તેમને જીવન ઉપયોગી કૌશલ્યો જેવા કે લશ્કરી તાલીમ, સંગીત આધ્યાત્મિક બાબતો, ઘોડેસવારી, ગૃહ ઉદ્યોગ અને અર્થોપાજન કેવી રીતે મેળવવું તેની તાલીમ વગેરેની તાલીમ આપી તેમણે સાચે જ આ આદિવાસી વિસ્તારની મહિલાઓમાં જાગૃતિ લાવવાનું ભગીરથ કાર્ય કર્યું છે. તેમના આવા કાર્યોને બિરદાવતા સરકાર તરફથી તેમને ઘણા બધા એવૉર્ડ પણ પ્રાપ્ત કર્યા છે.

Last modified: 2021-09-23 13:57:48